મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 24, માર્ચ 7, એપ્રિલ 11, જુલાઈ 1, ઓકટોબર 24, માર્ચ 7, એપ્રિલ 11, જુલાઈ 1, ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) માનવ રૂધિરમાં રક્તકણોની ખામી ધરાવતો થેલેસીમિઆ રોગ આ સાદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે. આ રોગનું નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા 'ઇન્ટરનેશનલ થેલેસેમીઆ ડે’ કયા દિવસે મનાવવામાં આવે છે ? 8, માર્ચ 8, મે 18, એપ્રિલ 18, જૂન 8, માર્ચ 8, મે 18, એપ્રિલ 18, જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) રાષ્ટ્રીય રસીકરણ દિન (National Vaccination Day) કયારે મનાવવામાં આવે છે ? 16, માર્ચ 31, માર્ચ 15, ડિસેમ્બર 12, ડિસેમ્બર 16, માર્ચ 31, માર્ચ 15, ડિસેમ્બર 12, ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ‘વિશ્વ યોગ દિવસ’ ઉજવવા અંગેનો નિર્ણય યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભામાં કયારે જાહેર કરવામાં આવ્યો ? 11 ડિસેમ્બર, 2014 23 સપ્ટેમ્બર, 2014 21 એપ્રિલ, 2014 22 જૂન, 2014 11 ડિસેમ્બર, 2014 23 સપ્ટેમ્બર, 2014 21 એપ્રિલ, 2014 22 જૂન, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં એન્જીનીયર્સ ડે કયારે ઉજવવામાં આવે છે ? 18 માર્ચ 12 ઓગસ્ટ 15 સપ્ટેમ્બર 9 જુલાઈ 18 માર્ચ 12 ઓગસ્ટ 15 સપ્ટેમ્બર 9 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે ___ ના દિવસે ઉજવવામાં આવે છે ? 7, એપ્રિલ 31, મે 24, માર્ચ 31, જાન્યુઆરી 7, એપ્રિલ 31, મે 24, માર્ચ 31, જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP