મહત્વના દિવસો (Important Days)
ગુજરાત રાજ્યમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટ્યપ્રવૃત્તિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજ્ય બહારની રાષ્ટ્રકક્ષાની નામાંકિત નાટ્ય સંસ્થાઓ દ્વારા નાટ્ય પ્રયોગ યોજવામાં આવે છે. આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે ?
મહત્વના દિવસો (Important Days)
વ્યક્તિની તંદુરસ્તી જાળવી રાખવા માટે યોગા એક અનોખી શારીરિક સાધના છે. આ અંતર્ગત આંતર રાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?