ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થઈ નથી ? આકસ્મિક ફંડ એકત્રિત ફંડ લોકલ ફંડ જાહેર હિસાબ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ લોકલ ફંડ જાહેર હિસાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન જે તે રાજ્યના મુખ્યમંત્રી સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન જે તે રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? ક.મા. મુનશી જવાહરલાલ નેહરુ બી.આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી ક.મા. મુનશી જવાહરલાલ નેહરુ બી.આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ? 22 24 26 28 22 24 26 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ? મિલકત ધરાવવાનો અધિકાર મૂળભૂત હક્કો આમુખ ચૂંટણી અંગે સુધારાઓ મિલકત ધરાવવાનો અધિકાર મૂળભૂત હક્કો આમુખ ચૂંટણી અંગે સુધારાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP