ટકાવારી (Percentage) ⅛ એટલે કેટલા ટકા થાય ? 20% 15% 25% 12.5% 20% 15% 25% 12.5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ⅛ ના ટકા = ⅛ × 100% = 12.5%સમજણકોઈ સંખ્યાના ટકા શોધવા હોય તો તેને 100% વડે ગુણવા.
ટકાવારી (Percentage) ખાંડના ભાવમાં 25%નો વધારો થયો છે, તો ખર્ચ ન વધે તે માટે વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઇએ ? 20% 18% 22% 24% 20% 18% 22% 24% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 125 → 25 100 → (?) 100/125 × 25 = 20% ઘટાડો
ટકાવારી (Percentage) ₹ 405 એટલે ₹ ___ નાં 90% 450 405 350 355 450 405 350 355 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 405 = X x (90/100)X = (405 x 100) / 90X = 450
ટકાવારી (Percentage) એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળે ? 1440 14400 9600 2400 1440 14400 9600 2400 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કુલ - જીતનાર = હારનાર 100% - 60% = 40% 24000 × 40/100 = 9600 સમજણ કુલ મત 24000 છે. તો હારનારને 24000 ના 40% મત મળે
ટકાવારી (Percentage) એક વ્યક્તિ 3,60,000 રૂપિયાની કિંમતનું મકાન દલાલ મા૨ફતે વેચે છે. વેચનારે દલાલને 2% દલાલી આપવાની હોય, તો વેચના૨ને કેટલા રૂપિયા ઉપજે ? 3,67,200 રૂપિયા 3,59,280 રૂપિયા 3,53,800 રૂપિયા 3,52,800 રૂપિયા 3,67,200 રૂપિયા 3,59,280 રૂપિયા 3,53,800 રૂપિયા 3,52,800 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક વિદ્યાર્થી એક પરીક્ષામાં કુલ ગુણના 38% ગુણ મેળવે છે, જે પાસિંગ ગુણ કરતાં 18 જેટલા વધારે છે. અન્ય એક વિદ્યાર્થી એજ પરીક્ષામાં કુલ ગુણના 27% ગુણ મેળવે છે, પણ 37 જેટલા ગુણથી નાપાસ થાય છે. તો પાસિંગ ગુણ કુલ ગુણના કેટલા ટકા હશે ? 28% 35.5% 34.4% 32.2% 28% 35.5% 34.4% 32.2% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે કુલ ગુણ = 100% 38% - 27% = 11% 18 + 37 = 55 11% → 55 100% → (?) 100/11 × 55 = 500 પાસિંગ ગુણ = 500 × 27/100 + 37 = 135 + 37 = 172 500 → 172 100 → (?) 100/500 × 172 = 34.4%