સામાન્ય જ્ઞાન (GK)
જયારે કોઇ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
પુલીયાટ્ટમ લોકનૃત્ય કયા રાજ્યનું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે પંચાયતન મંદિર આવેલા છે ?
૧. ખેડાવાડા, સાબરકાંઠા
૨. આસોડા, મહેસાણા
૩. દાવડ, મહેસાણા
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે ?