સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે ? જિનોમ ક્રોમોસોમ્સ ડી.એન.એ જિનેટિક્સ જિનોમ ક્રોમોસોમ્સ ડી.એન.એ જિનેટિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "ન્યુક્લિયર સાઈઝ" ને કયા એકમમાં દર્શાવવામાં આવે છે ? ટેસલા ફેરમી ન્યુટન એગસ્ટ્રોમ ટેસલા ફેરમી ન્યુટન એગસ્ટ્રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી જાણવા કયા પદાર્થનો ઉપયોગ કરશો ? કોસ્ટિક સોડા આયોડિન સોડિયમ ક્લોરાઇડ મોરથુથુ કોસ્ટિક સોડા આયોડિન સોડિયમ ક્લોરાઇડ મોરથુથુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકતાન રોગ કયા વિટામિનની ઊણપથી થાય છે ? B A D C B A D C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્લેકહોલ શબ્દ કોની સાથે સંકળાયેલ છે ? રસાયણ વિજ્ઞાન ભૂવિજ્ઞાન ખગોળશાસ્ત્ર ઈજનેરી શાસ્ત્ર રસાયણ વિજ્ઞાન ભૂવિજ્ઞાન ખગોળશાસ્ત્ર ઈજનેરી શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "CFC" (Chlorofluorocarbons) ગેસનાં ઉત્પાદન માટે પ્રતિબંધ મૂકવા માટેની માંગ કરવામાં આવેલી હતી, તેનો ઉપયોગ શેમાં કરવામાં આવતો હતો ? ટેલિવિઝન રાંધણ ગેસ રેફ્રિજરેટ ટ્યુબ લાઈટ ટેલિવિઝન રાંધણ ગેસ રેફ્રિજરેટ ટ્યુબ લાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP