કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 23 જુલાઈ, 2021 થી 8 ઓગસ્ટ, 2021 દરમિયાન જાપાનના ટોક્યો ખાતે કેટલામી ઓલિમ્પિકનું આયોજન થયું હતું ? 32મી 33મી 30મી 31મી 32મી 33મી 30મી 31મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ભારતના પ્રથમ ‘સ્મોગ ટાવર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? કોલકાત્તા બેંગ્લોર ચેન્નાઈ દિલ્હી કોલકાત્તા બેંગ્લોર ચેન્નાઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલા છે ? જેવેલિન થ્રો વેઈટ લિફિન્ટંગ હોકી બેડમિન્ટન જેવેલિન થ્રો વેઈટ લિફિન્ટંગ હોકી બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? લદાખ ઉત્તરાખંડ દિલ્હી રાજસ્થાન લદાખ ઉત્તરાખંડ દિલ્હી રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કાજિન્દ-21 સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસનું આયોનજ કર્યું ? ઓમાન બાંગ્લાદેશ તજિકિસ્તાન કઝાખસ્તાન ઓમાન બાંગ્લાદેશ તજિકિસ્તાન કઝાખસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શાંઘાઈ સહયોગ સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? ચીન કઝાખસ્તાન તાજિકિસ્તાન પાકિસ્તાન ચીન કઝાખસ્તાન તાજિકિસ્તાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP