કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 23મી નેશનલ સ્કાય ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ? ચાહત અરોરા અનાહતસિંહ સ્વસ્તિસિંહ ફલક મુમતાઝ ચાહત અરોરા અનાહતસિંહ સ્વસ્તિસિંહ ફલક મુમતાઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હેન્લે પાસપોર્ટ ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 85મો 88મો 81મો 79મો 85મો 88મો 81મો 79મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બક્સવાહા ખાણ (Buxwaha Mine) ક્યા રાજ્યમાં આવેલી છે ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઉત્તર ભારતના સૌથી મોટા ફ્લોર્ટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? દેહરાદૂન ચંડીગઢ નોઈડા લેહ દેહરાદૂન ચંડીગઢ નોઈડા લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ચિત્તરંજન રાષ્ટ્રીય કેન્સર સંસ્થાના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું ? કોલકાતા લખનૌ નાગપુર સુરત કોલકાતા લખનૌ નાગપુર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ટરપોલ યંગ ગ્લોબલ પોલીસ લીડર્સ પ્રોગ્રામ (YGPLP)ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP