GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
તાજેતરમાં વડાપ્રધાને ભારતનાં વિવિધ સ્થળોએથી કેવડીયા સુધી નીચેના પૈકી કઈ ટ્રેનોનું ઉદ્દઘાટન કર્યું ? i. કેવડીયા - વારાણસી, કેવડીયા - દાદરા ii. કેવડીયા - અમદાવાદ, કેવડીયા - પ્રતાપનગર iii. કેવડીયા - ચેન્નાઈ, કેવડીયા - રેવા iv. કેવડીયા - હઝરત નિઝામ્મુદ્દિન
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
BIMSTEC બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. બેંગકોક ખાતે પેટા પ્રાદેશિક જૂથની સ્થાપના કરવામાં આવી અને 1997 માં BIMT-EC નામ આપવામાં આવ્યું. 2. પછીથી તેમાં શ્રીલંકા પૂર્ણ સદસ્ય તરીકે જોડાયું અને નામ બદલીને BIMSTEC કરવામાં આવ્યું. 3. 2004માં નેપાળ અને ભૂતાનને પૂર્ણ સદસ્યતા આપવામાં આવી.