જાહેર વહીવટ (Public Administration) આઈ.એ.એસ. (ઈન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ)ની ટ્રેઈનીંગ ક્યાં આપવામાં આવે છે ? મસૂરી દિલ્હી હૈદરાબાદ દાર્જિલિંગ મસૂરી દિલ્હી હૈદરાબાદ દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી ? શિક્ષણ વહીવટ વાસ્તુશાસ્ત્ર કાયદો શિક્ષણ વહીવટ વાસ્તુશાસ્ત્ર કાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) તોશાખાના એટલે – અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટની પરિભાષાની દૃષ્ટિએ ઓ એન્ડ એમ. (સંસ્થા) એટલે... ઓર્ડર એન્ડ મેન્ડેટ ઓફિસ એન્ડ મટીરિયલ્સ ઓર્ગેનાઈઝેશન એન્ડ મેથડ્સ ઓફિસ એન્ડ મેનપાવર ઓર્ડર એન્ડ મેન્ડેટ ઓફિસ એન્ડ મટીરિયલ્સ ઓર્ગેનાઈઝેશન એન્ડ મેથડ્સ ઓફિસ એન્ડ મેનપાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં શાને કારણે જડતા આવે છે ? કલ્યાણનો ખ્યાલ અને ઉત્તરદાયિત્વ નફાનો આધાર અને પારદર્શિતા કર્મચારીઓનું વર્તન કાયદાકીય જોગવાઈઓ કલ્યાણનો ખ્યાલ અને ઉત્તરદાયિત્વ નફાનો આધાર અને પારદર્શિતા કર્મચારીઓનું વર્તન કાયદાકીય જોગવાઈઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રસી (bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે ? કોરીયન પર્સીયન સ્વીડિશ ફ્રેન્ચ કોરીયન પર્સીયન સ્વીડિશ ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP