જાહેર વહીવટ (Public Administration) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના કયા વર્ષથી કરવામાં આવી ? 1963 1969 1965 1967 1963 1969 1965 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ? 15 જૂન 2010 15 જૂન 2009 1 એપ્રિલ 2010 1 જાન્યુઆરી 2009 15 જૂન 2010 15 જૂન 2009 1 એપ્રિલ 2010 1 જાન્યુઆરી 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેકટ કયારે શરૂ કરાયો ? 2007-08 2004-05 2008-09 2001-02 2007-08 2004-05 2008-09 2001-02 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સ્થાનિક સરકાર અથવા ગ્રામીણ સ્થાનિક સરકારના સંદર્ભમાં '3F' ની વિભાવનાનો અર્થ શું છે ? ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સરકારી નોકરીઓમાં ભરતી માટે લાયકાત (Qualification) પદ્વતિ કયાંથી શરૂ કરવામાં આવી ? 1921 1925 1931 1923 1921 1925 1931 1923 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પેન્શન ફંડ એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? તા.19-9-2013 તા. 19-6-2013 તા.19-9-2015 તા.1-9-2012 તા.19-9-2013 તા. 19-6-2013 તા.19-9-2015 તા.1-9-2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP