કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
હાલમાં જ ક્યા એરપોર્ટ દ્વારા દક્ષિણ એશિયાના પ્રથમ રોસેબાઉર ફાયરફાઈટિંગ સિમ્યુલેટર લૉન્ચ કરાયા છે ?

અમદાવાદ એરપોર્ટ
બેંગ્લોર એરપોર્ટ
ચેન્નાઈ એરપોર્ટ
સુરત એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એન્ટિ-ઓપન બર્નિંગ કેમ્પેઈન શરૂ કર્યું ?

હરિયાણા
ઉત્તરાખંડ
દિલ્હી
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ લખીમપુર ખેરી ક્યા રાજ્યમાં સ્થિત છે ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP