જાહેર વહીવટ (Public Administration) તોશાખાના એટલે – અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ? 2000 1991 1999 2005 2000 1991 1999 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આઈ.એ.એસ. (ઈન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ)ની ટ્રેઈનીંગ ક્યાં આપવામાં આવે છે ? હૈદરાબાદ મસૂરી દાર્જિલિંગ દિલ્હી હૈદરાબાદ મસૂરી દાર્જિલિંગ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? મંત્રીશ્રી મુખ્યપ્રધાન કલેકટર સચિવાલય મંત્રીશ્રી મુખ્યપ્રધાન કલેકટર સચિવાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ધ્યેયલક્ષી સંચાલનમાં ઉપરી અધિકારી અને સહકાર્યકર કેવી રીતે કાર્ય કરે છે ? સ્વતંત્રપણે સંયુક્તપણે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સ્વતંત્રપણે સંયુક્તપણે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? બંધારણ સુધારો ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ ન્યાયિક સમીક્ષા બંધારણ સુધારો ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ ન્યાયિક સમીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP