ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે ? 18 17 19 16 18 17 19 16 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : અનુચ્છેદ-17 ના આધારે જ નાગરિક અધિકાર સુરક્ષા કાયદો-1955 માં અમલી બન્યો અને તેમાં અસ્પૃશ્યતાને સજા અને દંડનીય ગુનો ગણવામાં આવ્યો.
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સ્વતંત્ર્યતાનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વતંત્ર્યતાનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો કયા વર્ષમાં ઘડાયા ? 1998 1995 1990 1991 1998 1995 1990 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સર્વોચ્ચ અદાલત ભારતના વડાપ્રધાન ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સર્વોચ્ચ અદાલત ભારતના વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો ? 2010 2005 2006 2009 2010 2005 2006 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી ___ નિભાવે છે. તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે. અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય નવા ચૂંટાયેલા અધ્યક્ષ નાયબ અધ્યક્ષ તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે. અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય નવા ચૂંટાયેલા અધ્યક્ષ નાયબ અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP