ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ હિંદી ભાષાને દરજ્જો આપે છે ? કલમ-352 કલમ-350 કલમ-343 કલમ-351 કલમ-352 કલમ-350 કલમ-343 કલમ-351 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવાઓ આપવી' આ જોગવાઈ બંધારણમાં કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 51-A-B 51-A-D 51-A-C 51-A-A 51-A-B 51-A-D 51-A-C 51-A-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ? વી.વી.ગીરી ફકરૂદ્દીન અલી અહેમદ બી. ડી. જત્તી એમ. હિદાયતુલ્લાહ વી.વી.ગીરી ફકરૂદ્દીન અલી અહેમદ બી. ડી. જત્તી એમ. હિદાયતુલ્લાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___ દરજ્જાની સમાનતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી દરજ્જાની સમાનતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રી નિયુક્તિ કોણ કરે છે ? વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ રાજયપાલ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP