ભારતનું બંધારણ (Constitution Of India) કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? મેન્ડેમસ કો-વોરન્ટો હેબિયર્સ કોર્પસ સર્ટિઓરરી મેન્ડેમસ કો-વોરન્ટો હેબિયર્સ કોર્પસ સર્ટિઓરરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે ? માન. મુખ્યમંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન. કાયદા મંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન. કાયદા મંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું નાણાંકીય વર્ષ કયુ ગણાય છે ? મે થી એપ્રિલ નવેમ્બર થી ઓકટોબર એપ્રિલ થી માર્ચ જાન્યુઆરી થી ડીસેમ્બર મે થી એપ્રિલ નવેમ્બર થી ઓકટોબર એપ્રિલ થી માર્ચ જાન્યુઆરી થી ડીસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, નીચેના પૈકી કયા ક્ષેત્રની સતા કેન્દ્ર અને રાજ્યો બંને હસ્તક છે ? શિક્ષણ આવકવેરો લશ્કર રેલવે શિક્ષણ આવકવેરો લશ્કર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ રાજ્ય સભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ રાજ્ય સભાના સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP