ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે ? લોકસભાના સ્પીકર વડાપ્રધાન માન. રાષ્ટ્રપતિ ચૂંટણી કમિશનર લોકસભાના સ્પીકર વડાપ્રધાન માન. રાષ્ટ્રપતિ ચૂંટણી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુ.પી.એસ.સી. ના અધ્યક્ષને હોદા પરથી દૂર કરવાની ભલામણ કોણ કરી શકે છે ? રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ___ ને મૂળભૂત હક ___ ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે. શોષણ વિરુદ્ધનો હક, 43 મિલકત, 44 ખાનગી મિલકત, 42 યુનિયન બનાવવાનો, 44 શોષણ વિરુદ્ધનો હક, 43 મિલકત, 44 ખાનગી મિલકત, 42 યુનિયન બનાવવાનો, 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે ? નાણાકીય અરજી નાણાકીય નિવેદન નાણાકીય પ્રસ્તાવ નાણાકીય આવેદનપત્ર નાણાકીય અરજી નાણાકીય નિવેદન નાણાકીય પ્રસ્તાવ નાણાકીય આવેદનપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોના મત મુજબ, 'બધા જ વ્યવહારો નાણા ઉપર આધારિત છે. તેથી કોષ (ટ્રેઝરી) ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ ? કૌટિલ્ય હુવર કમિશન વિલાંબી લોઈડ જોર્જ કૌટિલ્ય હુવર કમિશન વિલાંબી લોઈડ જોર્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP