ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 18 અનચ્છેદ – 16 અનચ્છેદ – 14 અનચ્છેદ – 12 અનચ્છેદ – 18 અનચ્છેદ – 16 અનચ્છેદ – 14 અનચ્છેદ – 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? અનુચ્છેદ - 54 અનુચ્છેદ - 55 અનુચ્છેદ - 52 અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 54 અનુચ્છેદ - 55 અનુચ્છેદ - 52 અનુચ્છેદ - 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ? ઇન્ડિયા એટલે કે ભારત ભારત ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા ઇન્ડિયા એટલે કે ભારત ભારત ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ 'અસ્પૃશ્યતા' નાબૂદ કરે છે ? 19 17 16 18 19 17 16 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP