ભારતનું બંધારણ (Constitution Of India) બજેટ (અંદાજપત્ર) માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ? તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે. તે ચોકકસ સમયગાળાનું હોય છે. આપેલ તમામ તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે. તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે. તે ચોકકસ સમયગાળાનું હોય છે. આપેલ તમામ તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-IV પરિશિષ્ટ-III પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-IV પરિશિષ્ટ-III પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-VIII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના કોઇ સભ્યની કોઇ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ? લોકસભાના સ્પીકર વિધાનસભાના સ્પીકર રાજ્યપાલ મુખ્યમંત્રી લોકસભાના સ્પીકર વિધાનસભાના સ્પીકર રાજ્યપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી ? 42 માં 40 માં 44 માં આપેલ પૈકી એક પણ નહીં 42 માં 40 માં 44 માં આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના 86માં સુધારા (2002) થી તેના વિભાગ-3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો ? સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર સમાન ન્યાય અને મફત કાનૂની સહાય અંગત જીવનનો અધિકાર શિક્ષણનો અધિકાર સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર સમાન ન્યાય અને મફત કાનૂની સહાય અંગત જીવનનો અધિકાર શિક્ષણનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP