ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? કેન્દ્રીય નાણાંપંચ નાણાપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ નાણાપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં કેન્દ્રિય તકેદારી આયોગ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં કેન્દ્રિય તકેદારી આયોગ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે ? ગુજરાત મધ્ય પ્રદેશ પંજાબ રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે ફ્રેન્ચોએ પુડુચેરી, કારાયકલ અને યમન ભારત સરકારને સોંપ્યા હતા ? ઈ.સ.1953 ઈ.સ.1952 ઈ.સ.1955 ઈ.સ.1954 ઈ.સ.1953 ઈ.સ.1952 ઈ.સ.1955 ઈ.સ.1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ, 1949 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1949 15 ઓગસ્ટ, 1949 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર્ટિકલ ___ થી દરેક વ્યકિતને ધાર્મિક સ્વાતંત્ર્યાનો અધિકાર મળેલ છે. 52 થી 55 68 થી 72 30 થી 34 25 થી 28 52 થી 55 68 થી 72 30 થી 34 25 થી 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP