ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? નાગરિકતા યાદી કેન્દ્ર/સંઘ યાદી સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી નાગરિકતા યાદી કેન્દ્ર/સંઘ યાદી સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે ? વડાપ્રધાન અધ્યક્ષ વિરોધપક્ષના નેતા રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન અધ્યક્ષ વિરોધપક્ષના નેતા રાષ્ટ્રપ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે. સંસદ લોકસભા રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત સંસદ લોકસભા રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ? હિંદુ મહાસભા અનુસૂચિત જાતિ સંઘ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સામ્યવાદી પક્ષ હિંદુ મહાસભા અનુસૂચિત જાતિ સંઘ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સામ્યવાદી પક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સુધારો કરી શકાય પરંતુ કયા પ્રકારનો સુધારો બંધારણમાં કરી શકાય નહીં ? આમુખમાં સુધારો કરવો બંધારણની કલમ "54” માં સુધારો બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર મૂળભૂત ફરજો સુધારવી આમુખમાં સુધારો કરવો બંધારણની કલમ "54” માં સુધારો બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર મૂળભૂત ફરજો સુધારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ? મુખ્યમંત્રીશ્રીને વિધાનસભાના અધ્યક્ષશ્રીને રાજ્યના મુખ્ય સચિવશ્રીને માનનીય રાજ્યપાલશ્રીને મુખ્યમંત્રીશ્રીને વિધાનસભાના અધ્યક્ષશ્રીને રાજ્યના મુખ્ય સચિવશ્રીને માનનીય રાજ્યપાલશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP