ભારતનું બંધારણ (Constitution Of India) એકજ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 3 જો સુધારો 5મો સુધારો 9 મો સુધારો 7 મો સુધારો 3 જો સુધારો 5મો સુધારો 9 મો સુધારો 7 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 334 338 330 332 334 338 330 332 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? કામદારો માટે નિર્વાહ વેતન ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ગ્રામ પંચાયતની રચના કામદારો માટે નિર્વાહ વેતન ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ગ્રામ પંચાયતની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? ચોથી પહેલી ત્રીજી પાંચમી ચોથી પહેલી ત્રીજી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? નાણામંત્રી પ્રધાનમંત્રી સંસદ રાષ્ટ્રપતિ નાણામંત્રી પ્રધાનમંત્રી સંસદ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ? આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી. હિંસાનો ત્યાગ કરવો વૈજ્ઞાનિક માનસ કેળવવું મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી. હિંસાનો ત્યાગ કરવો વૈજ્ઞાનિક માનસ કેળવવું મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP