ભારતનું બંધારણ (Constitution Of India) ન્યાયાધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ? કોલિજિયમ સિસ્ટમ જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?i) સત્તાવાર ભાષાનો વિભાગ ii) રાજ્યનો વિભાગ iii) જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ iv) સીમા સંચાલનનો વિભાગ આપેલ તમામ ii,iii અને iv i,ii અને iii iii અને iv આપેલ તમામ ii,iii અને iv i,ii અને iii iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ-1 અનુસૂચિ-2 અનુસૂચિ-3 અનુસૂચિ-5 અનુસૂચિ-1 અનુસૂચિ-2 અનુસૂચિ-3 અનુસૂચિ-5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો અપાવતું બિલ (રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીઝેબિલિટી બિલ) કયારે મંજૂર કરવામાં આવ્યું ? 2010 2008 2014 2016 2010 2008 2014 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મેઘાલય રાજ્યની રચના કયા બંધારણીય સુધારા દ્વારા થઇ ? સુધારો 20 સુધારો 22 સુધારો 23 સુધારો 21 સુધારો 20 સુધારો 22 સુધારો 23 સુધારો 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી સૌપ્રથમ કયા દેશમાં નાગરિકોના અધિકાર રક્ષણ માટે લોકપાલની રચના કરવામાં આવી ? ઓસ્ટ્રેલિયા સ્વીડન ફિનલેન્ડ ડેન્માર્ક ઓસ્ટ્રેલિયા સ્વીડન ફિનલેન્ડ ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP