ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ? ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના સૌ પ્રથમ વખત શપથ લીધા તે સમયે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? મણિનગર વિધાનસભા રાજકોટ (પૂર્વ) વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા મણિનગર વિધાનસભા રાજકોટ (પૂર્વ) વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન બંકિમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 337 આર્ટિકલ – 340 આર્ટિકલ – 336 આર્ટિકલ – 339 આર્ટિકલ – 337 આર્ટિકલ – 340 આર્ટિકલ – 336 આર્ટિકલ – 339 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? બંધારણીય ઉપાયના અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP