ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિમાં શપથ અથવા પ્રતિજ્ઞાઓના નમૂના છે ? ચોથી બીજી ત્રીજી પાંચમી ચોથી બીજી ત્રીજી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિના વેતન ભથ્થાં અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 59(3) 125 158(3) 76(4) 59(3) 125 158(3) 76(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કૉમ્ટ્રોલર અને ઓડીટર જનરલ હિસાબો સંબંધનો રાજ્ય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે ? મા. નાણામંત્રીશ્રી મા.રાષ્ટ્રપતિ મા.રાજ્યપાલ શ્રી મા.મુખ્યમંત્રીશ્રી મા. નાણામંત્રીશ્રી મા.રાષ્ટ્રપતિ મા.રાજ્યપાલ શ્રી મા.મુખ્યમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -3 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -3 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ માટે એક સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ થાય છે ? રાજ્ય સભા આપેલ બધા જ લોકસભા માન. રાષ્ટ્રપતિ રાજ્ય સભા આપેલ બધા જ લોકસભા માન. રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ? 20 25 23 21 20 25 23 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP