ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 267 (2) 266 (1) 309 266 (2) 267 (2) 266 (1) 309 266 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ રાજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? હાઈકોર્ટ રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટ આપેલ તમામ હાઈકોર્ટ રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? દ્વિ - નાગરિકત્વ આપેલ પૈકી એક પણ નહીં બહુવિધ નાગરિકત્વ વિદેશી નાગરિકત્વ દ્વિ - નાગરિકત્વ આપેલ પૈકી એક પણ નહીં બહુવિધ નાગરિકત્વ વિદેશી નાગરિકત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 540 કરતાં વધુ નહી 530 કરતાં વધુ નહીં 520 કરતા વધુ નહીં 510 કરતા વધુ નહીં 540 કરતાં વધુ નહી 530 કરતાં વધુ નહીં 520 કરતા વધુ નહીં 510 કરતા વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સપ્ટેમ્બર 16 માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો ? ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન આપેલ પૈકી એક પણ નહીં ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન આપેલ પૈકી એક પણ નહીં ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ? મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP