ભારતનું બંધારણ (Constitution Of India) એક જ વ્યકિત એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઇ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 5 મો સુધારો 3 જો સુધારો 7 મો સુધારો 9 મો સુધારો 5 મો સુધારો 3 જો સુધારો 7 મો સુધારો 9 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડ અયોગ્ય છે ? સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29 સમાનતાનો હક - અનુચ્છેદ-14 શોષણ સામેનો હક - અનુચ્છેદ-23 ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27 સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29 સમાનતાનો હક - અનુચ્છેદ-14 શોષણ સામેનો હક - અનુચ્છેદ-23 ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે ? નવેમ્બર થી ઓકટોબર મે થી એપ્રિલ જાન્યુઆરી થી ડિસેમ્બર એપ્રિલ થી માર્ચ નવેમ્બર થી ઓકટોબર મે થી એપ્રિલ જાન્યુઆરી થી ડિસેમ્બર એપ્રિલ થી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે ? મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. વિધાનસભા રાજ્યસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા રાજ્યસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 15 16 18 19 15 16 18 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP