ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા... સામાન્ય સતા છે. નાણાંકીય સતા છે. ધારાકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં સામાન્ય સતા છે. નાણાંકીય સતા છે. ધારાકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે ? સંસદ ચૂંટણીપંચ સરકાર ન્યાયતંત્ર સંસદ ચૂંટણીપંચ સરકાર ન્યાયતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે ? મહારાષ્ટ્ર ગોવા આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી મહારાષ્ટ્ર ગોવા આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો. Voter verification paper audit trail Voter verifiable paper's audit trail Voter's verification paper audit trail Voter verifiable paper audit trail Voter verification paper audit trail Voter verifiable paper's audit trail Voter's verification paper audit trail Voter verifiable paper audit trail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'NITI' આયોગનું સંપૂર્ણ નામ શું છે ? National institution for Transforming India Aayog. National information and Technology institute. National institution for trading and investment Aayog National information for Transforming India Aayog National institution for Transforming India Aayog. National information and Technology institute. National institution for trading and investment Aayog National information for Transforming India Aayog ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___ વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી દરજ્જાની સમાનતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી દરજ્જાની સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP