કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિલાયન્સ કેપિટલ માટે વહીવટદાર તરીકે કોની નિયુક્તિ કરી છે ?

નાગેશ્વર રાવ
શ્રીનિવાસ વરદરાજન
પ્રવિણ પી. કડલે
સંજીવ નોટિયાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘રાજ્ય સામાન્ય શ્રેણી આયોગ' (State General Category Commission) સ્થાપવાની મંજૂરી આપી છે.

પંજાબ
હરિયાણા
છત્તીસગઢ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાનું સ્વદેશી સ્ટીલ્ધ ડેસ્ટ્રોયર મોરમુગાઓનું સમુદ્રી પરીક્ષણ આરંભાયુ છે, જેનો વિકાસ પ્રોજેક્ટ ___ અંતર્ગત કરાયો છે.

પ્રોજેક્ટ P75A
પ્રોજેક્ટ P25A
પ્રોજેક્ટ P25
પ્રોજેક્ટ P15B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, 2009 અને 2019 દરમિયાન ક્યા રાજ્યમાં વિદ્યુતની ચપેટમાં આવવાથી હાથીઓના સૌથી વધુ મોત નોંધાયા છે ?

છત્તીસગઢ
કેરળ
ઓડિશા
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગે 22 ભાષાઓમાં ઈનોવેટિવ ઈકોસિસ્ટમ સુધી પહોંચવા માટે ઈનોવેટર્સ, એન્ટરપ્રિન્યોર્સ માટે વર્નાક્યુલર ઈનોવેશન પ્રોગ્રામ લૉન્ચ કર્યો ?

વિજ્ઞાન અને ટેકનોલોજી
વિદ્યુત મંત્રાલય
નીતિ આયોગ
ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP