ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ? સરકલા આભપરા માથાસર ગોરખનાથ સરકલા આભપરા માથાસર ગોરખનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્ર પાણીથી રચાતાં સરોવરને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ? બંધારા તળાવ લગૂન ખાડી બંધારા તળાવ લગૂન ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ઈફફો" નું આખું નામ શું છે ? ઇન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મર્સ કો-ઓપરેટીવ ઇન્ડિયન ફર્ટિલાઇઝર કો-ઓપ. કંપની લિ. ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મર્સ કો-ઓપરેટીવ ઇન્ડિયન ફર્ટિલાઇઝર કો-ઓપ. કંપની લિ. ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 1 હેક્ટરના ચોરસ મીટર કેટલા થાય ? 10000 100 1000 100000 10000 100 1000 100000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકાગાળાની નાણાંની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે ? ચાર બે ત્રણ એક ચાર બે ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ્સ પૈકી એક પૂર્વ- પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે ? કચ્છ પોરબંદર દ્વારકા અમદાવાદ કચ્છ પોરબંદર દ્વારકા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP