ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કયા હોદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો ? તેજ બહાદુર સપ્રુ સમિતિ નેહરુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ તેજ બહાદુર સપ્રુ સમિતિ નેહરુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના સૌ પ્રથમ વખત શપથ લીધા તે સમયે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા રાજકોટ (પૂર્વ) વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં મણિનગર વિધાનસભા રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા રાજકોટ (પૂર્વ) વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં મણિનગર વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થઈ નથી ? આકસ્મિક ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ? પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં પ્રથમ નાગરિક કોને કહેવાય ? સર્વોચ્ચ ન્યાયમૂર્તિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ આપેલ તમામ સર્વોચ્ચ ન્યાયમૂર્તિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP