ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌ પ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ? કર્ણાટક દિલ્હી રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક દિલ્હી રાજસ્થાન તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ન્યાયાધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ? જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી કઈ રીટ માટે LOCUS Standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતી) જરૂરી નથી ? પરમાદેશ ઉત્ત્પ્રેષણ બંદી પ્રત્યક્ષીકરણ અધિકાર પૃચ્છા પરમાદેશ ઉત્ત્પ્રેષણ બંદી પ્રત્યક્ષીકરણ અધિકાર પૃચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? સમાનતાનો અધિકાર આ બંધારણીય ઈલાજોનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર માહિતીનો અધિકાર સમાનતાનો અધિકાર આ બંધારણીય ઈલાજોનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર માહિતીનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો. દિલીપ બી. ભોંસલે પીનાકી ચંદ્ર ઘોષ પ્રદિપકુમાર મોહન્તિ અજયકુમાર ત્રિપાઠી દિલીપ બી. ભોંસલે પીનાકી ચંદ્ર ઘોષ પ્રદિપકુમાર મોહન્તિ અજયકુમાર ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો. જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે નાણામંત્રી રાજીનામું આપે છે. વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે નાણામંત્રી રાજીનામું આપે છે. વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP