ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયુ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ? મેન્ટડેમસ હેબિયસ કોર્પસ સર્ટિ ઓરરી કો–વોરન્ટો મેન્ટડેમસ હેબિયસ કોર્પસ સર્ટિ ઓરરી કો–વોરન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં ___ સામેલ હોય છે ? લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યાલય લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ? ભારતના નાગરિક હોવા જોઈએ સરકારી કર્મચારી હોવો જોઈએ 35 વર્ષથી વધુ ઉંમર હોય સંસદ સભ્ય ન હોય ભારતના નાગરિક હોવા જોઈએ સરકારી કર્મચારી હોવો જોઈએ 35 વર્ષથી વધુ ઉંમર હોય સંસદ સભ્ય ન હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 21 14 7 11 21 14 7 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ? મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ કેબિનેટ મિનીસ્ટ્રી વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ કેબિનેટ મિનીસ્ટ્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP