કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન ક્યા સ્થળે કર્યું હતું ? દિલ્હી કાશીપુર દહેરાદૂન રૂડકી દિલ્હી કાશીપુર દહેરાદૂન રૂડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) શક્તિ ક્રિમિનલ લૉઝ બિલ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જિતેન્દ્રસિંહ દ્વારા લૉન્ચ કરાયેલ “અદ્વિતીય” ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી કોના માટે લોન્ચ કરાઈ છે ? વિદ્યાર્થીઓ પેન્શનરો મહિલા ઉદ્યમીઓ કામદારો વિદ્યાર્થીઓ પેન્શનરો મહિલા ઉદ્યમીઓ કામદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવાય છે ? 16 ડિસેમ્બર 17 ડિસેમ્બર 19 ડિસેમ્બર 18 ડિસેમ્બર 16 ડિસેમ્બર 17 ડિસેમ્બર 19 ડિસેમ્બર 18 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) કયું મંત્રાલય 'અટલ વયો અભ્યુદય યોજના’ (AVYAY) નામક અમ્બ્રેલા યોજના લાગુ કરી રહ્યું છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે સંચાર ઉપગ્રહ ઈનમાસેટ-6 F1 લોન્ચ કર્યો ? પાકિસ્તાન રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન પાકિસ્તાન રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP