કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'એકુવરિન અભ્યાસ' ક્યા બે દેશો વચ્ચે યોજાયો હતો ? ભારત-ફિલિપાઈન્સ ભારત-બાંગ્લાદેશ ભારત-માલદિવ ભારત-શ્રીલંકા ભારત-ફિલિપાઈન્સ ભારત-બાંગ્લાદેશ ભારત-માલદિવ ભારત-શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા નવા સર્વેક્ષણ જહાજને કોલકાતાથી લૉન્ચ કર્યું છે ? INS અરિધૂત INS સંધ્યાક INS પૃષ્પક INS ધ્રુવ INS અરિધૂત INS સંધ્યાક INS પૃષ્પક INS ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) HAL સાથે સંબંધિત ‘ABHYAS’ શું છે ? હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારગેટ (HEAT) આપેલ પૈકી એક પણ નહીં કેરિયર લોન્ગ રેન્જ લાઈટ કોમ્બેટ એરક્રાફટ નાઈટ વિઝન કેમેરા કેપેસિટી લેસર હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારગેટ (HEAT) આપેલ પૈકી એક પણ નહીં કેરિયર લોન્ગ રેન્જ લાઈટ કોમ્બેટ એરક્રાફટ નાઈટ વિઝન કેમેરા કેપેસિટી લેસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી એશિયા પાવર ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારત એશિયા-પ્રશાંત ક્ષેત્રનો ___સૌથી શક્તિશાળી દેશ છે. ચોથો પાંચમો ત્રીજો બીજો ચોથો પાંચમો ત્રીજો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ ચાબહાર બંદરના સંયુક્ત ઉપયોગ અંગે ચર્ચા યોજી હતી ? આપેલ તમામ ઉઝબેકિસ્તાન ભારત ઈરાન આપેલ તમામ ઉઝબેકિસ્તાન ભારત ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનવિધાનો પસંદ કરો. ગુજરાત સરકારે ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (GERMIS)ની વેબસાઈટ લૉન્ચ કરી. ગુજરાત સરકારે વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય સ્વાસ્થ્ય યોજનાઓની દેખરેખ માટે હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (HSMC)નો શુભારભ કર્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાત સરકારે ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (GERMIS)ની વેબસાઈટ લૉન્ચ કરી. ગુજરાત સરકારે વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય સ્વાસ્થ્ય યોજનાઓની દેખરેખ માટે હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (HSMC)નો શુભારભ કર્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP