ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં સૌથી વધુ ગાયોની સંખ્યા ક્યો જિલ્લો ધરાવે છે ? અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ? કેમિકલ એક્સપોર્ટ યાર્ન એક્સપોર્ટ શિપ બ્રેકિંગ યાર્ડ મત્સ્ય ઉદ્યોગ કેમિકલ એક્સપોર્ટ યાર્ન એક્સપોર્ટ શિપ બ્રેકિંગ યાર્ડ મત્સ્ય ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? છોટાઉદેપુર મહીસાગર આણંદ અરવલ્લી છોટાઉદેપુર મહીસાગર આણંદ અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? ગોધરા નડિયાદ ધર્મજ વેરાવળ ગોધરા નડિયાદ ધર્મજ વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મહેસાણા મહીસાગર ગાંધીનગર અરવલ્લી મહેસાણા મહીસાગર ગાંધીનગર અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP