ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? સામવેદ મૂંડકોપનિષદ ઋગ્વેદ કઠોરનિષદ સામવેદ મૂંડકોપનિષદ ઋગ્વેદ કઠોરનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુકિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 10 12 2 5 10 12 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તાત્કાલિક કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંકમાં સમાન રાષ્ટ્રીય કટોકટી ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? ૧૯૭૭ ૧૯૫૧ ૧૯૭૫ ૧૯૪૭ ૧૯૭૭ ૧૯૫૧ ૧૯૭૫ ૧૯૪૭ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હેલ્મેટ પહેરવાનો કાયદો મોટર વ્હીકલની કઈ કલમ હેઠળ નિર્દિષ્ટ થયેલો છે ? કલમ 128 કલમ 127 કલમ 130 કલમ 129 કલમ 128 કલમ 127 કલમ 130 કલમ 129 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ? 8 4 2 6 8 4 2 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન રાષ્ટ્રપતિ જે તે રાજ્યના મુખ્યમંત્રી સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન રાષ્ટ્રપતિ જે તે રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP