ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ (વહીવટી પંચ)એટલે ... તટસ્થ સંસ્થા વહીવટી ન્યાયાલય કાયદાનું શાસન ન્યાયિક સંસ્થા તટસ્થ સંસ્થા વહીવટી ન્યાયાલય કાયદાનું શાસન ન્યાયિક સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 92 બંધારણીય સુધારા દ્વારા આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી ? તેલુગુ કોંકણી ગુજરાતી બોડો તેલુગુ કોંકણી ગુજરાતી બોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ - V પરિશિષ્ટ – VI પરિશિષ્ટ - IX પરિશિષ્ટ – VII પરિશિષ્ટ - V પરિશિષ્ટ – VI પરિશિષ્ટ - IX પરિશિષ્ટ – VII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? આસામ ઝારખંડ હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ આસામ ઝારખંડ હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ? 10% 20% 15% 5% 10% 20% 15% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે ? સુરક્ષામંત્રી ભારતીય પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ સેનાધ્યક્ષ સુરક્ષામંત્રી ભારતીય પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ સેનાધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP