ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ કલાઈવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ કલાઈવ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 352 350 354 353 352 350 354 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ? નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા આપેલ માંથી કોઈ પણ નહીં પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ પરિવર્તન આયોગ નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા આપેલ માંથી કોઈ પણ નહીં પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ પરિવર્તન આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? શ્રી મોરારજી દેસાઈ શ્રી નિયોગી શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી આઈ. જી. પટેલ શ્રી મોરારજી દેસાઈ શ્રી નિયોગી શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી આઈ. જી. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? બંધારણીય ઉપાયના અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP