ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા મુખ્ય પ્રધાન રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકાર સાથે જોડાયેલા મેગ્નાકાર્ટા ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો ? 1815 1215 1015 1615 1815 1215 1015 1615 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?i) સત્તાવાર ભાષાનો વિભાગ ii) રાજ્યનો વિભાગ iii) જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ iv) સીમા સંચાલનનો વિભાગ i,ii અને iii iii અને iv આપેલ તમામ ii,iii અને iv i,ii અને iii iii અને iv આપેલ તમામ ii,iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? ચૂંટણી કમિશ્નરશ્રી માન.રાજયપાલશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશ્નરશ્રી માન.રાજયપાલશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિધાનસભાના સ્પીકરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કેટલા ભાગમાં વિભાજીત છે ? 19 22 20 21 19 22 20 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વટહુકમ કરવાની સત્તા કોની છે ? મંત્રી પરિષદ મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભા મંત્રી પરિષદ મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP