બાયોલોજી (Biology) સજીવને અનેક જૈવિક કાર્યો કરવા માટે ઉર્જા ક્યાંથી મેળવે છે ? ખોરાકમાંથી બીજા સજીવ માંથી પર્યાવરણમાંથી સંગ્રાહેલ શક્તિમાંથી ખોરાકમાંથી બીજા સજીવ માંથી પર્યાવરણમાંથી સંગ્રાહેલ શક્તિમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષવિભાજન દરમિયાન અગ્રસ્ય વર્ધમાન પેશીનું કોષકેન્દ્રપટલ શેમાં જોવા મળે છે ? ભાજનોત્તરાવસ્થા કોષરસ વિભાજન ભાજનાન્તિઅવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા કોષરસ વિભાજન ભાજનાન્તિઅવસ્થા ભાજનાવસ્થા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ભાજનાન્તિમા અવસ્થા દરમિયાન અંગિકાઓ નિર્માણ પામે છે.)
બાયોલોજી (Biology) હિમોગ્લોબીન એ કયા પ્રકારનું પ્રોટીન છે ? ચતુર્થ બંધારણ ધરાવતું જટિલ પ્રોટીન તૃતીય બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું રોગપ્રતિકારક પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું જટિલ પ્રોટીન તૃતીય બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું રોગપ્રતિકારક પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આંશિક સ્વયંજનન પામતી અંગિકાઓ કઈ છે ? કણાભસૂત્ર અને હરિતકણ ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ કણાભસૂત્ર અને લાઇસોઝોમ હરિતકણ અને ગોલ્ગીકાય કણાભસૂત્ર અને હરિતકણ ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ કણાભસૂત્ર અને લાઇસોઝોમ હરિતકણ અને ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવનું વર્ગીકરણ અને ઓળખ કોને માટે જરૂરી છે ? પ્રયોગશાળામાં ભૌગોલિક વિતરણમાં પ્રયોગશાળામાં અને ક્ષેત્ર અભ્યાસમાં ક્ષેત્ર અભ્યાસમાં પ્રયોગશાળામાં ભૌગોલિક વિતરણમાં પ્રયોગશાળામાં અને ક્ષેત્ર અભ્યાસમાં ક્ષેત્ર અભ્યાસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્વરૂપ, બંધારણ અને પ્રજનનમાં ખૂબ જ વિવિધતા દર્શાવતા અને કોષદિવાલવિહીન સજીવ સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? નુપૂરક અને સૂત્રકૃમિ આપેલ તમામ સંધિપાદ શૂળત્વચી નુપૂરક અને સૂત્રકૃમિ આપેલ તમામ સંધિપાદ શૂળત્વચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP