ભારતનું બંધારણ (Constitution Of India) તપાસ પંચ ધારા હેઠળ નિમાયેલા તપાસ પંચનો અહેવાલ કોની સમક્ષ રજૂ થાય ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ લોકસભા સરકાર રાષ્ટ્રપતિ રાજ્યપાલ લોકસભા સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ - ભાગ લઈ શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. ભાગ લઈ શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ? 3જી જાન્યુઆરી 16મી જાન્યુઆરી 11મી જાન્યુઆરી 9મી ફેબ્રુઆરી 3જી જાન્યુઆરી 16મી જાન્યુઆરી 11મી જાન્યુઆરી 9મી ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 49 આર્ટિકલ – 46 આર્ટિકલ – 44 આર્ટિકલ – 47 આર્ટિકલ – 49 આર્ટિકલ – 46 આર્ટિકલ – 44 આર્ટિકલ – 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ? 20 25 21 23 20 25 21 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? રાજ્ય સભાના સભ્ય સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી સંસદીય સચિવ રાજ્ય સભાના સભ્ય સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી સંસદીય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP