ભારતનું બંધારણ (Constitution Of India)
આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ?

રાજ્ય સરકાર
હાઇ કોર્ટ
સુપ્રિમ કોર્ટ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 214
આર્ટિકલ – 198
આર્ટિકલ – 199
આર્ટિકલ – 210

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે ?

9મી યાદી
11મી યાદી
8મી યાદી
12મી યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડો. રાજેન્દ્ર પ્રસાદ
ડો. ભીમ રાવ આંબેડકર
મૌલાના આઝાદ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ?

નામદાર રાષ્ટ્રપતિશ્રી
આપેલ તમામ
રાજ્ય
નામદાર રાજ્યપાલશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP