ભારતનું બંધારણ (Constitution Of India) સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ? રાજ્યનો પોતાનો અધિકાર છે. સંસદને વડાપ્રધાનને રાષ્ટ્રપતિ રાજ્યનો પોતાનો અધિકાર છે. સંસદને વડાપ્રધાનને રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 162 160 159 161 162 160 159 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે ? સંસદીય બાબતોના મંત્રી લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદીય બાબતોના મંત્રી લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ? કેન્દ્રીય નાણાંમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી કેન્દ્રીય નાણાંમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યની પ્રથમ વિધાનસભામાં કેટલા સભ્યો હતા ? 138 148 132 128 138 148 132 128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલનું મહેનતાણું કોણ નક્કી કરે છે ? સંસદ રાષ્ટ્રપતિ વડાપ્રધાન CJI સંસદ રાષ્ટ્રપતિ વડાપ્રધાન CJI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP