ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? આપેલ તમામ વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. આપેલ તમામ વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌ પ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ? દિલ્હી રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક દિલ્હી રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે ? ભારતીય રિઝર્વ બેંક માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ભારતનું નિર્વાચન આયોગ (ECI) લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી ભારતીય રિઝર્વ બેંક માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ભારતનું નિર્વાચન આયોગ (ECI) લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-338 (ક) આર્ટિકલ-341 આર્ટિકલ-339 આર્ટિકલ–340 આર્ટિકલ-338 (ક) આર્ટિકલ-341 આર્ટિકલ-339 આર્ટિકલ–340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ -360 અનુચ્છેદ -352 અનુચ્છેદ -365 અનુચ્છેદ -357 અનુચ્છેદ -360 અનુચ્છેદ -352 અનુચ્છેદ -365 અનુચ્છેદ -357 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય" શબ્દ કઈ બાબતનો ઠરાવ છે ? ન્યાયના વહીવટમાં અર્થતંત્ર સામાજિક આર્થિક ક્રાંતિ સંપત્તિનું સમાન વિતરણ ગરીબોને સસ્તો ન્યાય ન્યાયના વહીવટમાં અર્થતંત્ર સામાજિક આર્થિક ક્રાંતિ સંપત્તિનું સમાન વિતરણ ગરીબોને સસ્તો ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP