ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે ? નાણાકીય પ્રસ્તાવ નાણાકીય નિવેદન નાણાકીય આવેદનપત્ર નાણાકીય અરજી નાણાકીય પ્રસ્તાવ નાણાકીય નિવેદન નાણાકીય આવેદનપત્ર નાણાકીય અરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -23 અનુચ્છેદ -24 અનુચ્છેદ -25 અનુચ્છેદ -22 અનુચ્છેદ -23 અનુચ્છેદ -24 અનુચ્છેદ -25 અનુચ્છેદ -22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સતા કોની પાસે છે ? વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ? સુચેતા કૃપલાણી ઇન્દિરા ગાંધી વિજયાલક્ષ્મી પંડિત પ્રતિભા પાટીલ સુચેતા કૃપલાણી ઇન્દિરા ગાંધી વિજયાલક્ષ્મી પંડિત પ્રતિભા પાટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનાં રિપોર્ટ માન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની" જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટિકલમાં જણાવવામાં આવેલું છે ? 150 148 151 149 150 148 151 149 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP