ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભાવનગરના પાલિતાણા મંદિરો કોને સમર્પિત છે ? પાર્શ્વનાથ મહાવીર સ્વામી ઋષભનાથ નેમિનાથ પાર્શ્વનાથ મહાવીર સ્વામી ઋષભનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાત ફિલ્મોને કરમુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો ? 1970 1964 1956 1974 1970 1964 1956 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું ગુજરાતનું લોકનૃત્ય છે ? આપેલ તમામ પઢાર ઘેરીયા ઝુમર આપેલ તમામ પઢાર ઘેરીયા ઝુમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે. ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભાદર નદીનો ઉદગમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી થાય છે. ભાદર નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય નદીઓમાંની એક છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતી કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે ? પ્રશિષ્ટધારાના ભક્તિધારાના રોમેન્ટિક ધારાના જ્ઞાનધારાના પ્રશિષ્ટધારાના ભક્તિધારાના રોમેન્ટિક ધારાના જ્ઞાનધારાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા ભિખારીદાસ હવેલી - ભરૂચ મહેરજી રાણી મેન્શન - સુરત શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા ભિખારીદાસ હવેલી - ભરૂચ મહેરજી રાણી મેન્શન - સુરત શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP