ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? રાજ્યપાલ વિધાનસભા મુખ્યપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ વિધાનસભા મુખ્યપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ કલાઇવ લોર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કલાઇવ લોર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય પ્રધાન સંસદીય સચીવ સ્પીકર મુખ્ય સચીવશ્રી મુખ્ય પ્રધાન સંસદીય સચીવ સ્પીકર મુખ્ય સચીવશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ-128 આર્ટિકલ-329 આર્ટિકલ-153 આર્ટિકલ-256 આર્ટિકલ-128 આર્ટિકલ-329 આર્ટિકલ-153 આર્ટિકલ-256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે ? સંસદ સરકાર ન્યાયતંત્ર ચૂંટણીપંચ સંસદ સરકાર ન્યાયતંત્ર ચૂંટણીપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ? અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 106 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 106 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 107 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP