ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? ઉપરાષ્ટ્રપતિ સંસદ રાજ્યસભાના સભ્યો વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સંસદ રાજ્યસભાના સભ્યો વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 52 અનુચ્છેદ - 54 અનુચ્છેદ - 55 અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 52 અનુચ્છેદ - 54 અનુચ્છેદ - 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? મંત્રીઓ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મંત્રીઓ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કામનો અધિકાર (રાઇટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે ? પાંચ ચાર સાત ત્રણ પાંચ ચાર સાત ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે ? આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ મહારાષ્ટ્ર દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ગોવા આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ મહારાષ્ટ્ર દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ? હેરોલ્ડ લાસ્કી એ.વી. ડાઈસી ડૉ. બી. આર. આંબેડકર આઈવર જેનીંગસ્ હેરોલ્ડ લાસ્કી એ.વી. ડાઈસી ડૉ. બી. આર. આંબેડકર આઈવર જેનીંગસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP