ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શપથવિધિ થતી નથી વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શપથવિધિ થતી નથી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય જોગવાઇઓના પાલન ન થવા બદલ કોઇ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ? 498 356 418-A 377 498 356 418-A 377 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, હાલમાં નીચેના પૈકી કયો હકક, 'મૂળભૂત હકક' રહેતો નથી ? બંધારણીય ઈલાજોનો શોષણ સામેનો સમાનતાનો મિલકતનો અધિકાર બંધારણીય ઈલાજોનો શોષણ સામેનો સમાનતાનો મિલકતનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 160 159 161 162 160 159 161 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના સૌ પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિનું નામ જણાવો. કાંતિલાલ દેસાઈ પ્રફુલચંદ્ર ભગવતી જયશંકર શેલત સુંદરલાલ દેસાઈ કાંતિલાલ દેસાઈ પ્રફુલચંદ્ર ભગવતી જયશંકર શેલત સુંદરલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? વિધાનસભા રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં મુખ્યપ્રધાન વિધાનસભા રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP